ગાયત્રી પરિવાર દ્વારા આયોજીત ગાયત્રી શક્તિપીઠ ખાતે યજ્ઞમાં‌ શિક્ષણ મંત્રી રહ્યા ઉપસ્થિત - At This Time

ગાયત્રી પરિવાર દ્વારા આયોજીત ગાયત્રી શક્તિપીઠ ખાતે યજ્ઞમાં‌ શિક્ષણ મંત્રી રહ્યા ઉપસ્થિત


આજરોજ શનિવારના દિવસે સંતરામપુર મુકામે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે કાળી ચૌદસના પાવન પર્વ નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા આયોજીત ગાયત્રી શક્તિપીઠ ખાતે યજ્ઞમાં ઉપસ્થિત રહી આહુતિ આપી. સાથે પ્રજાની સુખાકારી માટે ગાયત્રી માતાને પ્રાર્થના કરી. સાથે સૌને કાળી ચૌદસના પાવન પર્વ નિમિત્તે ઢેર સારી શુભકામનાઓ પણ પાઠવી.આ પ્રસંગેસર્વોદય બેન્ક ના ચેરમેન બિપીનભાઈ પટેલ,ગાયત્રી પરિવારના રામજીભાઈ ગરાશિયા,ગાયત્રી પરિવારના ઉપાસકો સહિત પાર્ટીના સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.