ધંધુકા નગર નાં સ્વયંસેવક દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે રોટલી માં કૃમિ નાશક ની ટેબલેટ નાખી ને ગાયોને ખવડાવવામાં આવી.
ધંધુકા નગર નાં સ્વયંસેવક દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે રોટલી માં કૃમિ નાશક ની ટેબલેટ નાખી ને ગાયોને ખવડાવવામાં આવી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા પાંજરાપોળ માં અંદાજે 700 ગાયો અને ગામ નાં અલગ અલગ વિસ્તારો માં 2000 ગયો ને ખવડાવવામાં આવી.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નાં ગૌ સેવા ગતિવિધિ દ્વારા આજે મકરસંક્રાંતિ નાં પવિત્ર દિવસે ધંધુકા નગર નાં વિવિધ વિસ્તારો માં અને પાંજરાપોળ ની ગાયો ને ડીવોર્મિંગ એટલે કે ગાયો નાં પેટ માં કૃમિ નો નાશ થાય. અને ગાયો નું સ્વસ્થ સારું તે માટે નું અભિયાન કરવામાં આવ્યું.
નગર નાં બહેનો દ્વારા રોટલી બનાવી ને તે રોટલી માં કૃમિ નાશક ની ટેબલેટ ગાયો ને ખવડાવવામાં આવી.
ધંધુકા નગર નાં અલગ અલગ સ્થાનો પુનિત નગર, રેલ્વે સ્ટેશન પ્લોટ વિસ્તાર, અવાડા ચોક, બિરલા ચાર રસ્તા, મોટી શાક માર્કેટ, ગૌ શાળા અને રોડ પર ફરતી બિનવારસી ગાયો ને ખવડાવવા માં આવી.
ધંધુકા પાંજરાપોળ માં અંદાજે 700 ગાયો અને ગામ નાં અલગ અલગ વિસ્તારો માં 2000 ગયો ને ખવડાવવામાં આવી ધંધુકા નગર નાં સ્વયંસેવક દ્વારા આ અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
