દામનગર શહેર માં રોકડીયા હનુમાનજી સેવક સમુદાય દ્વારા હનુમાન જ્યંતી ની ભવ્ય ઉજવણી
દામનગર શહેર માં રોકડીયા હનુમાનજી સેવક સમુદાય દ્વારા હનુમાન જ્યંતી ની ભવ્ય ઉજવણી
દામનગર શહેર ની મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે સેવક સમુદાય દ્વારા હનુમાન જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય શ્રી રોકડીયા હનુમાનજી મંદિર જીર્ણોદ્ધાર પૂર્ણ હનુમાન જ્યંતી ની ભવ્ય ઉજવણી મહાપ્રસાદ નું સમસ્ત રોકડીયા પરિવાર દ્વારા આયોજન કરાયું હતું દામનગર શહેર ના નાના મોટા દરેક વેપારી ઓ શ્રી રોકડીયા હનુમાનજી ના દર્શન બાદ જ પોતા ના ધંધા રોજગાર નોકરી ની શરૂઆત પૂર્વે રોકડીયા હનુમાનજી ના દર્શન પૂજન અર્ચન કરી નેજ પ્રારંભ કરે છે ખૂબ મોટો રોકડીયા પરિવાર ધરાવતા મંદિર નું તાજેતર માં જીર્ણોદ્ધાર પૂર્ણ થયો અતિ દિવ્ય અને ભવ્ય રોકડીયા દાદા નો દરબાર માં ચેત્રી પૂનમ હનુમાન જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
