સી.યુ. શાહ પોલિટેકનિક કોલેજના ઈન્ડસ્ટ્રીઝ એડવાઈઝરી બોર્ડના સભ્ય તરીકે વરણી
સિનિયર રિપોર્ટર વિશાલ બગડીયા અમદાવાદ
9925839993
ચોકસી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના વાઈસ ચેરમેન વૈભવભાઈ ચોકસીની તાજેતરમાં ગુજરાત સરકારના ડીરેકટોરેટ ઓફ ટેકનીકલ એજયુકેશન સંચાલીત સી.યુ.શાહ પોલીટેકનીક કોલેજના ઈન્ડસ્ટ્રીઝ એડવાઈઝરી બોર્ડના સભ્યપદે વરણી કરાઈ છે. તેઓ પ્રાંત ગ્રાહક સુરક્ષા પરીષદ, ગુજરાત રાજયના મંત્રી, સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા પરીષદના સભ્ય અને નવનાત વણીક સમાજ, ભારતના રાષ્ટ્રીય મુખ્ય સલાહકાર તરીકે પણ સેવા આપે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
