બ્રેકિંગ : ગીર સોમનાથ તાલાલા પંથકમાં દીપડા નો હુમલો
તાલાલા પંથકમાં દીપડા નો હુમલો
વધુ એક ગામ માં ખેડૂત પર હિંસક હુમલો...
હળમતિયા ગામે ખેતર માં કામ કરી રહેલ 45 વર્ષ આધેડ પર હુમલો..મનુભાઈ ગાંડાભાઈ બારૈયા નામના આધેડ પર હુમલો..ઇજાગ્રસ્ત આધેડ ખેડૂત ને સારવાર અર્થે તાલાલા ખસેડવામાં આવ્યા...
ફરજ પરના ડોક્ટરે મુત્યુ જાહેર કરેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
