મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી એસ. સી. ઢાકા તથા મેડિકલ ઓફિસર શ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુનપુર ડોક્ટર સંજયભાઈ પટેલ અને ડોક્ટર શ્રી હિરેનભાઈ ડામોર ના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું
આ રક્તદાન કેમ્પ માં દિવસ દરમિયાન ૭૩ બ્લડ યુનિટ નું કલેક્શન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનરો માટે ચા નાસ્તા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આમ મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોજાયેલ રકતદાન કેમ્પ માં મુનપુર તથા આજુબાજુ ના ગામડા ના લોકોએ રકતદાન કર્યુ હતું.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
