વેપારીને બંધક બનાવી 47.43 લાખની લૂંટનો મુખ્ય સૂત્રધાર રાજસ્થાનથી પકડાયો
ગાંધીનગર શહેર નજીક આવેલી સુઘડની
અષ્ટ વિનાયક વસાહતમાં વેપારીને બંધક બનાવી રસોઈયા અને ડ્રાઇવર દ્વારા ઘરના લોકરમાંથી ૬૬ તોલા દાગીના અને ૬ લાખ રોકડા મળી ૪૭.૪૩ લાખ ઋપિયાની લૂંટ ચલાવી હતી ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા રાજસ્થાનમાં કેમ્પ કરીને લૂંટના મુખ્ય સૂત્રધાર પૂર્વ રસોઇયાને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય સાગરીતની શોધખોળ શઋ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.