ગારીયાધાર તાલુકા પેન્શનર મંડળ દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ગારીયાધાર તાલુકા પેન્શનર મંડળ દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ ગારીયાધાર લોહાણા મહાજન સમાજની વાડી ખાતે તાલુકા પેન્શનર મંડળ ગારીયાધાર દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સર્વ નિદાન કેમ્પમાં ડો.લાખાણી સાહેબ MS સર્જન ટીંબી. ડો.સાચપરા સાહેબ .m.b.bsMS.ભાવનગર .
ડો.બલર સાહેબ.ગોકુળ હોસ્પિટલ.ડો.લાડુમોર સાહેબ.બાળ રોગો નિદાન. ડો.ભરોળીયા સાહેબ.ચામડીના રોગો માટે ડો.કૈવંત પટેલ સાહેબ.ફેફસાના રોગો માટે . ડો.કાનાણી સાહેબ .નાક કાન ગળાના રોગો માટે. ડો.પરમાર સાહેબ.દાતના રોગો માટે.તેમજ ડો.સોલંકી સાહેબ જનરલ ફિઝીશિયન વગરે ડોક્ટરોએ સેવા આપી હતી
આ સર્વ રોગ નિદાન કેમ્પમાં ૧૧૦૦ થી ૧૨૦૦ દર્દીઓએ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું
તાલુકા પેન્શનર મંડળ દ્વારા યોજેલ સર્વે નિદાન કેમ્પમાં રાજહંસ ગ્રુપના જયેશભાઇ.બી.દેસાઇ તરફથી નાણાકીય ડોનેશન આપીને કાર્યક્રમને ખુબ જ સફળ બનાવ્યો હતો
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે
