વિજાપુર પિલવાઇ શેઠ જી સી હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઈનામી વિતરણ સમારોહ યોજાયો
વિજાપુર તાલુકા ના પીલવાઈ ગામે આવેલ શેઠ જી સી હાઇસ્કુલ ખાતે વાર્ષિક ઈનામી વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તેમજ પૂર્વ જિલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ પ્રોફેસર યોશોધર રાવલ સહિત ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સી જે ચાવડા તેમજ ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે 280 જેટલા કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર ના પેકેટ નું વિતરણ કર્યું હતું
તો સાથોસાથ શાળા માં રમત ગમત માં પ્રથમ નંબરે લાવનાર વિધાર્થી ઓ ને ઈનામો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામજનો તેમજ વાલી મંડળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
