આર્ટસ કોલેજ મોડાસામાં બ્યુટી કેર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો
આર્ટસ કોલેજમાં હોમ સાયન્સ વિભાગ દ્વારા 17 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2025 દરમિયાન 'બ્યુટી કેર ટ્રેનિંગ' પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સૌંદર્ય સંભાળ અને સ્વ રોજગાર માટે જાગૃત કરવાનું હતું. કોલેજના આચાર્યશ્રી ડો.દિપકભાઈ જોશી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.મોડાસા બ્યુટી ઝોનમાંથી બ્યુટી થેરાપીસ્ટ ધરતીબેન ભટ્ટ અને ઉન્નતીબેન રામી ઉપસ્થિત રહ્યા.ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના મેકઅપની ટેકનીક, હેર કટીંગ, હેર સ્ટ્રેટનિંગ,હેર સ્ટાઈલ, વેક્સ, ત્વચા સંભાળ, પર્સનલ હાયજીન જેવી બાબતોની પ્રાયોગિક તાલીમ aapi સમગ્ર કાર્યક્રમ સફળ આયોજન પ્રા. પુષ્પાબેન પ્રા.કોકીલાબેન તથા IQAC અધ્યક્ષ ડૉ.પિયુષસિંહ દ્વારા કરવામાં આવ્યું. મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી.શાહે કાર્યક્રમના સફળ આયોજન માટે શુભેચ્છા પાઠવી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
