જસદણ ઘાંચી સમાજના પ્રમુખ પદે સેવા ભાવી મનાલી ગ્રુપના પ્રમુખ પૂર્વ નગર સેવક રફીક હાજી અહેમદભાઈ ગોગદાની વર્ણીને આવકાર
જસદણ ઘાંચી સમાજના પ્રમુખ પદે સેવા ભાવી મનાલી ગ્રુપના પ્રમુખ પૂર્વ નગર સેવક રફીક હાજી અહેમદભાઈ ગોગદાની વર્ણીને આવકાર
જસદણ શહેર પંથકના સામાજિક આગેવાન અને મનાલી ગ્રુપના પ્રમુખ નિસ્વાર્થ સેવાભાવી અને પૂર્વ નગર સેવક રફીકભાઈ હાજી અહેમદભાઈ ગોગદાની વરણીનૅ સમસ્ત ઘાચી સમાજના પ્રમુખ પદે વરણી થતા હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજ ના લોકો દ્વારા રૂબરૂ તથા સોશિયલ મીડિયા દ્વારા આવકાર સાથૅ અભિનંદન વર્ષા થઈ રહી છે રફીકભાઇ એક સારાં અને નિસ્વાર્થી માણસ છે જમણે હંમેશાં શિક્ષણ અને લોક સેવાઓ આપી ને પોતાની પ્રમાણિકતા નાં દર્શન કરાવ્યા છે
કોરોના કાળ દરમ્યાન રોજ હજાર બારસો માણસો ને કોઈપણ નાતજાતના ભેદભાવ વગર જમાડી ને ભુખ્યા લોકોની જઠરાગ્નિ ઠારી છે તેમજ જે લોકો અશક્ત હોય તેવાં લોકોને ઘરે ઘરે ટીફીન પોહચાડીને અંતર ની દુવાઓ લીધી છે કોરોના કાળ દરમિયાન જસદણ ઘાંચી કોમ્યુનિટી હોલ ને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ માં ફેરવીને દરેક કોરોનાગ્રસ્ત લોકોની સેવાઓ પણ રાત-દિવસ જોયાં વગર આપી છે જયારે હોસ્પિટલૉ માં દરદીઓને જગ્યા મળતી ન હતી ,ઍવા સમયે ઓક્સિજન મળતું નાં હતું તે સમયે ગામના પરગામના લોકોને ઓક્સિજન ની ખોટ આવવાં દીધી નો હતી અને ઘણાં લોકોનાં જીવન બચાવી લીધાં હતાં , સદકાર્ય માં મુખ્યત્વે આરિફ મહેતર , મજીદ ગાંધી ,કયૂમ મિઠાણી અને અન્ય ઘાંચી સમાજ ના લોકોએ પણ રાતદિવસ સેવાઓ આપી હતી સાથે સાથે પ
અન્ય વિવિધ સમાજ ના લોકોએ પણ ભરપુર સાથ સહકાર આપ્યો હતો
રફીકભાઈ ગોગદા નૅ સર્વો જ્ઞાતિ જનો સાથે સારાં સંબંધો નું પરિણામ હતું આવી બહુમુખી પ્રતીભા જયારે જસદણ ઘાંચી સમાજ ના પ્રમુખ તરીકે વરણી થતા રફીકભાઈ ગોગદા ,ઈસાબાપા તેમજ તેમની કારોબારી ના સભ્યો હંમેશાં ઘાંચી સમાજ માટે ગૌરવંતુ કાર્ય કરીને સમાજ નું નામ રોશન કરૅ ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર સમાજ સૅવા કરતા રહૉ તૅવી શુભકામનાઓ આગૅવાનૉ ઍ અર્પીછૅ
નરૅશ ચૉહલીયા જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.