વધુ એક બેદરકારી ગુજરાતની મોરબીની યાદ અપાવશે…? કોડીનારનો પુલ પાંચ વર્ષથી જર્જરીત વાહન પસાર થયા તો વાસ્તવમાં જજરિત એક હોનારત જોવાની બાકી..?:
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ ઉપર અઢી દાયકા જુનો પોલ આવેલો છે જે ઘણા સમયથી જર્જરી અવસ્થામાં હોવા છતાં તેની સુરક્ષિત કરવા બાબતે જવાબદાર તંત્ર બેફિકર હોય અને મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ કોઈ પણ પ્રકારની કામગીરી ન હોવાથી વાહન તાલુકો છે આ પુલ એટલી હદ ક્ષત્રિયગ્રસ્ત છે કે આ પુલ ઉપરનું વાહન વ્યવહાર રીતે બંધ કરવામાં નહીં આવે તો મોરબી જેમ મોટી હોનારત સમાન ઘટના સર્જાવાની પૂરી સંભાવના હોવાથી લાગણી લોકો વ્યક્ત કરી છે તંત્રએ પુલ ઉપરથી ક્ષત્રિયગ્રસ્ત એક એક્સાઇડ બંધ કરી દઈ થાબડ કર્યાનો જોવા જુઓ નજારો આ પુલ ઉપર જોવા મળે છે જે જે એ અરીસો વિશે ક્રિયા સક્રિય થઈ રહ્યા છે
કોડીનાર બાયપાસ ઉપર દુદાણા ગામના પાટીયા પાસે આવેલું 25 વર્ષ જૂનો પુલ હાલ પડવા વાગે ઉભો હોય તેવી સ્થિતિ મળશે આ હાઈવે ઉપર ફોટેક બનાવવાનું કામ ચાલુ હોવાથી જવાબદારોના ધ્યાની આ બિસ્માત દશા શું દેખાતી નથી તેઓ સવાલ ઉઠી રહ્યો છે હાલ આ પુર ઉપરથી ભારે વાહનો પસાર થાય તો વાહનોમાં કુલ ઝૂલે છે આ પુલ ત્રણ વર્ષ પહેલા બની જવો જોઈએ તેના બદલે અડધો પુલ જેની નિશાનીનો ભાગ ભારે ક્ષતિગ્રસ્ત જે અડધો ભાગ બંધ કરી દેવાયો છે તો શું તેનાથી કાયમી માટે અકસ્માતની નિવાર ની શકાશે તેઓ સવાલ લોકો કરી રહ્યા છે
વાહન ચાલકોને ડર લાગવાથી સાથે અકસ્માત નો હોય આવા થાબડ ભાડા શું કામ તાજેતરની મોરબીની ભયાનક હોનારતની ઘટનાઓએ માત્ર બીન કાળજીનું પરિણામ હોવાનું જણાવ્યું છે ત્યારે આ ફૂલ બાબતે નેશનલ હાઈવે સરેઆમ વાપરવાની કોઈ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે મોરબીની ઘટના બાદ હવે તો આ કોડીનાર ઝૂલતા શિક્ષણ ગ્રસ્તફૂલ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ડર લાગવાની સાથે અકસ્માત નો હોઈ શકાવી રહ્યો છે
આ ફોટેકનું કામ કરતી એજન્સી દ્વારા નવાપુરનું બાંધકામ તો શરૂ કર્યું છે જે બનાવ હજુ બે વર્ષ વીતી જશે તો ત્યાં સુધી વાહનો માટે ચાલુ રાખો જરૂરી હોય તો તેની મરામત કરવી જરૂરી હોવાનું વાંચતા લોકો જણાવી રહ્યા છે સાથે બિસ્મરપુલને પાડીને તેની જગ્યાએ બનાવવામાં આવે તો જ અકસ્માત નો ભાઈ દૂર થઈ જશે જેથી આ બાબતે તંત્ર જાગીને તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરી તેની માંગ કરી
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.