મહીસાગર – બ્રેકિંગ
આજરોજ મહીસાગર જિલ્લાની મુનપુર શાળા તારીખ 24/01/2025 ને શુક્રવારના રોજ શ્રી યુ એચ ભટ્ટ મેમોરિયલ હાઇસ્કુલ ખાતે મહીસાગર જિલ્લા પોલીસ તંત્રના ઉપક્રમે કડાણા પોલીસ સ્ટેશનમાંથી પધારેલ પી આઇ શ્રી એચ. બી. ગામિતી સાહેબ દ્વારા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત તારીખ 1/07/2024 થી અમલમાં આવેલા નવા ફોજદારી કાયદા અને તે અંતર્ગત
1) ભારતીય ન્યાય સંહિતા 2023
2) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023
3) ભારતીય સાક્ષી અધિનિયમ 2023
અંગેનુ વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને વિસ્તાર માં બહેનો ને પડતા અમુક અસામાજિક ટપોરીઓ ના ત્રાસ થી બચાવવા અને મહિલાસુરક્ષા સેવા સુરક્ષા શાંતિ માટે સતત પ્રયત્નશીલ સાહેબ ને ખુબ ખુબ અભિનંદન
રિપોર્ટર - સર્જિત ડામોર
(કડાણા)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે
