રાજ્ય ચૂંટણી આયોગ ની મોટી જાહેરાત આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ ને ઈલેક્શનની કામગીરી નહિ જોડે - At This Time

રાજ્ય ચૂંટણી આયોગ ની મોટી જાહેરાત આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ ને ઈલેક્શનની કામગીરી નહિ જોડે


ગુજરાત ચૂંટણી ના પડઘા પડી રહ્યા છે તેવામાં રાજ્ય ચુંટણી વિભાગ દ્વારા ગઈ કાલે એક જાહેરાત કરી જેમાં આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ને ચુંટણી ની કામગીરી માંથી મુક્ત કરવામાં આવ્યા છે રાજ્ય ચૂંટણી વિભાગ આયોગ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી જેમાં અયોગ્ય આરોગ્ય વિભાગ ર
સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ ને ઈલેક્શન ની કામગીરી માંથી મુક્ત કરવા માં આવ્યા ની જાહેરાત કરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.