મોરબી દુઘૅટના પિડીતો માટે આજે વિંછીયા માં બ્લડ ડોનેશન કેમ્પ - At This Time

મોરબી દુઘૅટના પિડીતો માટે આજે વિંછીયા માં બ્લડ ડોનેશન કેમ્પ


ઈન્ડિયા રેડક્રોસ સોસાયટી રાજકોટ ના સહયોગ થી આજે બ્લડડોનેશ કેમ્પ રાખેલ હોય રક્ત દાતાઓ એ રકતદાન કરવા તથા અન્ય ના પ્રેરીત કરવા નમ્ર અપીલ.
સ્થળ ÷ દેરાવાસી જૈન વાડી
સમય ÷ રાત્રે ૮ કલાકે
આયોજક ÷વિંછીયા ગામ સમસ્ત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon