જસદણ પંથકમાં તાપમાન વધતાં બજારોમાં કરફ્યુ જેવો માહોલ - At This Time

જસદણ પંથકમાં તાપમાન વધતાં બજારોમાં કરફ્યુ જેવો માહોલ


(રિપોર્ટ કરશો બામટા)
વધતા જતા તાપમાનના લીધે જસદણ ભાવનગર હાઈવે બન્યો સુમસામ. આટકોટ વીરનગર સહિતની બજારો પણ સુમસામ દેખાઇ હતી. 43 ડીગ્રી તાપમાન થતા લોકો અકળાયા અને ગરમીથી બચવા માટે લોકો AC તેમજ કુલર તરફ જવાનો આગ્રહ રાખ્યો. પશુઓને ગરમી લાગતા પશુઓને રાહત મળે તે માટે પશુઓના માલિકે પશુને ઠંડા પાણીથી નવડાવ્યા. તેમજ દિવસેને દિવસે વધતા જતા તાપમાનને લીધે લોકોએ કારણ વગર બહાર જવાનું પણ ટાળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image