ગોઝારીયા થી અંબાજી માં ચહેર દિવ્યાંગ ગ્રુપ માણસા આયોજીત એકટીવા નો પ્રવાસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે
માં ચહેર દિવ્યાંગ ગ્રુપ આયોજિત ગોજારીયા થી અંબાજી જવા બે દિવસ માટે એકટીવા નો પ્રવાસ કરી રહ્યું છે
તારીખ 22/3/25-શનિવાર ના દિવસે 9-30 વાગે સવારે નીકળશે
વિસનગર માં ટાઈમ 11-00 વાગે
વિસનગર કડા દરવાજા થી બસ સ્ટેન્ડ થી આઈ ટી આઈ ચોકડી ઉપર 10 મિનિટ માટે રોકાવાનું છે
સુંઢિયા ગામમાં પાકો નાસ્તો કરવા માટે બપોર નો ટાઈમ 12-15 વાગે
ખેરાલુ માં 1-30 વાગે
સતલાસણામાં 3-00 વાગે
રતનપુર ચોકડી 4-00 વાગે
દાંતમાં 5-00 વાગે
અંબાજીમાં 6-30 વાગે નાઈટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
