દહીસરા ગામના મોણપર ના રસ્તે રહેતા મુકેશભાઈ નારણભાઈ પરમારે કરી પોલીસ ફરીયાદ - At This Time

દહીસરા ગામના મોણપર ના રસ્તે રહેતા મુકેશભાઈ નારણભાઈ પરમારે કરી પોલીસ ફરીયાદ


દહીસરા ગામના મોણપર ના રસ્તે રહેતા મુકેશભાઈ નારણભાઈ પરમાર જેવો એ ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેમનો દીકરો અભય મોટર સાયકલ લઈને મેરામભાઇ ટપુભાઈ ધાધલ ની દુકાને ગયેલ ત્યાં મહેશભાઈ રઘાભાઈ સરસણીયા તેમજ ધમભાઈ ધાધલ બંને બેઠા હતા ત્યાં રવિ જયંતિ સોસા નામનો વ્યક્તિ આવી ફરિયાદીના દીકરા સાથે ઝપાઝપી કરવા લાગેલ અને ગરદન ના ભાગે બાખોડિયા ભરેલ અને લાકડી લઈને તેની પાછળ આવેલ અને માથાના ભાગમાં લાકડી મારેલ જેથી મુકેશભાઈ નારણભાઈ પરમાર દહીસરા ગામના રહેવાસી રવિ જયંતિ સોસા વિરુદ્ધ આઇ પી સી કલમ 323 અને 504 તથા એટ્રોસિટી વ્યક્ત કલમ 3, (1) (R), (S) 3( 2) ( 5 - અ) તથા જી.પી એક્ટ કલમ 135 મુજબ ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ અને આગળની તજવીજ પોલીસે હાથ ધરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.