ચૂડાનો વિધાર્થી આનંદ ઘનશ્યામભાઈ હણ ગ્રાન્ડ ફીનાલે માટે પસંદગી પામ્યા છે. ગાંધીનગર સ્ટેમ ક્વિઝની ફાઈનલમાં રમવા માટે જશે - At This Time

ચૂડાનો વિધાર્થી આનંદ ઘનશ્યામભાઈ હણ ગ્રાન્ડ ફીનાલે માટે પસંદગી પામ્યા છે. ગાંધીનગર સ્ટેમ ક્વિઝની ફાઈનલમાં રમવા માટે જશે

ચૂડાનો વિધાર્થી આનંદ ઘનશ્યામભાઈ હણ ગ્રાન્ડ ફીનાલે માટે પસંદગી પામ્યા છે. ગાંધીનગર સ્ટેમ ક્વિઝની ફાઈનલમાં રમવા માટે જશે

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાની સી.ડી.કપાસી હાઈસ્કૂલના વિધાર્થી આનંદ ઘનશ્યામભાઈ હણ ગ્રાન્ડ ફીનાલે માટે પસંદગી પામ્યા છે. આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાનાર રાજય કક્ષાની સ્પર્ધામાં તેઓ ભાગ લઈ શાળા પરીવારનું ગૌરવ વધારશે.

9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.