મહિસાગર : કડાણા નાં અમથાણી ગામે બસ સ્ટેન્ડની પાછળ યુવક નો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
મહીસાગર : બ્રેકીંગ
મહીસાગર : જીલ્લા માં વધુ એક મૃતદેહ મળી આવ્યો
કડાણા નાં અમથાણી ગામે બસ સ્ટેન્ડની પાછળ યુવક નો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
મૃતદેહ ને જોવા ગામ લોકો ના ટોળે ટોળા જોવા માટે ઉમટ્યા
યુવક ની હત્યા કે આત્મ હત્યા.....???
કડાણા પોલીસ એ ઘટના સ્થળે પહોંચી
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
