વાવડી-ખોખડદડ-મવડી-મોટામવા ક્ષેત્રમાં વીજ તંત્રની ૪ર ટીમોનું ચેકિંગ
ત્રણ દિવસમાં ૭૦ લાખની વીજચોરી ઝડપી લેવાયા બાદ આજ સવારથી કોર્પોરેટ-વીજીલન્સની ૪ર ટીમોએ વાવડી - ખોખડદળ - મવડી - મોટામવા વીજ સબ ડિવીઝનનાં વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત વિડીયો ગ્રાફરો સાથે ચેકિંગ શરૂ કર્યુ છે : આવરી લેવાયેલા વિસ્તારોમાં નુરાનીપરા - રવેચી પરા - ખોખડદડ ગામ - શીતલાધાર - ઉદયનગર - શ્રીનાથજી સોસાયટી - વિષ્ણુવિહાર - સરીતા વિહાર, પારીજાત સોસાયટીનો સમાવેશ થાય છે. સુપ્રિ. ઇજનેર કે.બી.શાહનું મોનીટરીંગ
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.