મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઈસમ ઝડપાયો . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k6mtd2qir3srpjjm/" left="-10"]

મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઈસમ ઝડપાયો .


દારૂના બેફામ વેંચાણની સાથે માદક દ્રવ્યનો વેપલો પણ વધી રહ્યો છે . આ મામલે વડોદરા શહેર એસ . ઓ . જીને મોટી સફળતા મળી છે . મુંબઇના ડ્રગ્સ સપ્લાયર તેમજ વડોદરાના એક ઇસમને માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે . 292 ગ્રામ વજનની કિ . રૂ . 29 , 20 , 000 તેમજ અન્ય ચીજ વસ્તુ મળી કુલ રૂ . 32 , 20 , 200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે .
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]