જેતપુરમાં ફટ છે આવા નાલાયકની જુવાની પર, ગૌમાતાને બનાવી હવસનો શિકાર.
શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક અજાણ્યા યુવકે અંધારાનો લાભ લઇ ગાય સાથે દુષ્કર્મ આચર્યું
સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
દુકાનદાર દ્વારા આ અજાણ્યા શખ્સ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને ધાર્મિક લાગણી દુભાવવાની ફરીયાદ નોંધાવી
આવું કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા રામદેવભાઈ દ્વારા આ અજાણ્યા શખ્સ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
પોલીસ દ્વારા પશુ તરફ ઘાતકી અટકાવવા માટેનો અધિનિયમ સન 1960ની કલમ 11 (1) એ, બીએનએસ 298 તથા જીપીએ 119 એક્ટ હેઠળ ગુન્હો નોંધી આ અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.