મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ - At This Time

મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ


(રીપોર્ટ હિરેન દવે)
તારીખ ૨૪/૦૪/૨૦૨૫: મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરૂભાઈ કામળીયા, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ જોળીયા તેમજ તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં જાન ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે હુમલામાં ઘાયલ થયેલ લોકોને વહેલી તકે સાજા થાય તે માટે પ્રભુ પ્રાર્થના કરવામાં આવી. તેમજ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આતંકવાદના વિરોધમાં એકજૂટ થવાની અપીલ કરવામાં આવી કાર્યક્રમમાં યાર્ડના તમામ કર્મચારીઓ, બોર્ડ સભ્યો તથા સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image