રાજકોટ શહેર પુનીત ટાંકાની પાસે ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી LCB. - At This Time

રાજકોટ શહેર પુનીત ટાંકાની પાસે ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી LCB.


રાજકોટ શહેર પુનીત ટાંકાની પાસે ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી LCB.

રાજકોટ શહેર તા.૫/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહિબિશન/ જુગારની ડ્રાઇવમાં અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય. PSI આર.એચ.ઝાલા તથા LCB પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત એક લાલ રંગની વોકસવેગન પોલો કાર નં.GJ-03-FD-2203 વાળીમાં ભારતીય બનાવટના વિદેશીદારૂ ભરી મવડી ચોકડી તરફથી ખોડીયારપરામાં દારૂનુ કટીંગ કરવા આવે છે. તેવી ચોકકસ હકિકત આધારે ખોડીયારપરા મે.રોડ જય રામાપીર મંદિર પાસેથી ગાડી કોર્ડન કરી નીચે જણાવેલ ઇસમને ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રવિ કાનાભાઈ સોંડલા ઉ.૨૨ રહે. ગ્રીનચોક રામનાથ મે.રોડ લીંબડી. ઈંગ્લીશ દારૂ તથા કાર સહિત કુલ કિં.૩,૮૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.