રોજ ૨૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજના તત્વાધાનમાં બિહાર રાજ્યમાં - At This Time

રોજ ૨૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજના તત્વાધાનમાં બિહાર રાજ્યમાં


તા.૧-૧૧-૨૦૨૩ ના રોજ ૨૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજના તત્વાધાનમાં બિહાર રાજ્યમાં સારણ ખાતે આવેલા શ્રી રમેશપૂરમ્ મસ્તીચક,ગાયત્રી તીર્થ,અખંડ જ્યોતિ ગાયત્રી પરિવાર દ્વારા થયો જેની પૂર્ણાહુતિ તા.૩-૧૧-૨૦૨૩ ના રોજ થશે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગાયત્રી મંત્ર,મહામૃત્યુંજયના મંત્રોચ્ચાર દ્વારા આહુતિઓ પ્રદાન કરી રહ્યા છે જેમાં ગુજરાતમાંથી ગાયત્રી પરિવારના પરિજનોની મોટી સંખ્યામાં યજ્ઞશાળામાં સેવા કાર્યમાં અમદાવાદ વડોદરા સુરત વિગેરે સ્થળેથી ઉપસ્થિત રહ્યા છે. ‌


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image