સાબરકાંઠા *જિલ્લાના.હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલ આંખ કરી ને રોગ સાઈડ મા જતા લોકોને મેમા ફટકાર્યા
સાબરકાંઠા *જિલ્લાના.હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલ આંખ કરી ને રોગ સાઈડ મા જતા લોકોને મેમા ફટકાર્યા* .....
ગ્રામ્ય પોલીસે આર ટી ઓ સર્કલ પાસે અવાર જવાર ટાફિક જામ થતો હોવાને પગલે આજે વાહન ચાલકો.સામે બાયો ચડાવી હતી ટૂ વિલર ફોર વિલર ચાલકો.જેઓ રોગ સાઈડ વાહન ચલાવતા હોય ટાફિક ના નિયમોના ભંગ કરતા હોય વીમો પીયૂસી તેમજ લાઇસન્સ ન ધરાવતા ચાલકો ને આજ રોજ મેમો પધરાવી દેતા અન્ય ચાલકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો અને દસ્તાવેજ નહિ રાખનાર ચાલકો ભૂગર્ભ મા ઉતરી ગયા છે......
ગ્રામ્ય પોલીસે આજે સરાહનીય કાર્ય કર્યું છે નાના વાહન ચાલકો રોગ સાઈડ જતા હોય છે અને માલવાહન ને આવતા જતા ઉભા થઇ જવા મજબૂર થવુ પડતું હોય છે એના લીધે ટાફિક જામ પણ થાય છે અને છાશ વારે ટાફિક જામ સર્જતાં પોલીસ ના નાકે દમ આવી જતો હોવાને લઇ આજે ગ્રામ્ય પોલીસ ની ટીમ રોષે ભરાઈ હતી અને ચાલકો ને મેમો આપ્યો હતો...
જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે એ કાયમના માટે દિવસ લાલ રહેશે કે નહીં કે પછી હતી હૈ ચાલતી હૈ ની નીતિ અપનાવશે એ તો સંમયજ બતાવશે.......
આ પ્રકારના તમામ સમાચાર માટેે
