બરવાળા નગરપાલિકા વેરા વધારા વિરોધ બાદ અંતે નિર્ણય કરાયો મોકૂફ. - At This Time

બરવાળા નગરપાલિકા વેરા વધારા વિરોધ બાદ અંતે નિર્ણય કરાયો મોકૂફ.


નગરપાલિકા ખાતે યોજાઈ સામાન્ય સભા જેમાં તમામ સભ્યોએ સર્વાનુમતે ઠરાવ કર્યો.

વેપારીઓ અને નાગરિક સમિતિ દ્વારા ગતરોજ મળેલ બેઠકમાં બુધવારથી બરવાળા બંધનું આપ્યું હતું એલાન.

વેરા વધારો નિર્ણય પાછો ખેંચવા કરાયેલ ઠરાવ અંગે નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ચાવડાએ આપી માહિતી.

વેરા વધારો અને આકારણી ન મળતી હોવા મામલે આકારણીની સમસ્યાનો પણ નિકાલ થાય તે અંગે કરાયો ઠરાવ.

માત્ર સરકારના નિયમોનુસાર સામાન્ય ગટર વેરા રૂપિયા 300 વધારો જ કરાશે લાગુ.

જુની વેરા પધ્ધતિ ફરીથી લેવાશે અમલમાં.

બોટાદ બ્યુરો : ચિંતન વાગડીયા

મો: 8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.