બોટાદ નગરપાલિકા વોર્ડ નં.5 રજુઆત કરવા ગયેલી મહિલા તથા આપના આગેવાનો ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ ફરીયાદ
બોટાદ નગરપાલિકા વોર્ડ નં.5 રજુઆત કરવા ગયેલી મહિલા તથા આપના આગેવાનો ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ ફરીયાદ
ચીફ ઓફિસર અને રજુઆત કરવા આવેલી મહિલાઓ આગેવાનો સહિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ચીફ ઓફિસર દ્વારા પોલીસ બોલાવી ફરિયાદ નોંધાવી
બોટાદ નગરપાલિકા વોર્ડ નં 5 ના ખોજાવાડી વિસ્તારના મહિલાઓ આપના શહેર પ્રમુખ કાળુભાઇ રાઠોડ સોકત અલી સહિત વિસ્તારમાં ગટર વ્યવસ્થા રોડ રસ્તા પાણીના પ્રશ્ન ને લઈને નગરપાલિકા ખાતે પહોંચી ચિફ ઓફિસરને રજુઆત કરવા ઓફીસ ખાતે ગયા હતા.એ દરમિયાન રજુઆત કરતાં ચીફ ઓફિસર તેમજ મહિલાઓ સહિત આપ આગેવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ચિફ ઓફિસર દ્વારા પોલીસ બોલાવી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો નગરપાલિકા lના બહાર તાળા મારી દેવામાં આવ્યા ત્યારબાદ મહિલા સહિત આપના આગેવાન વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
