બોટાદ જિલ્લાના બરવાળા ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી
બોટાદ નાં બરવાળા શહેર ખાતે આજ રોજ
શિશિર ઋતુને વિદાય કરતો અને વસંત ઋતુના વધામણાં કરતો તહેવાર એટલે હોળી નું આયોજન કરવામાં આવ્યું તાલુકાના બરવાળા શહેર વાસીઓ હોલિકા દહન નાં દશૅન નો લાભ લીધો તમામ શહેરી જનો દાળિયા અને ખજૂર નો પ્રસાદ કરી પૂજા કરવામાં આવી હોળીનાં પર્વમાં બાળકો અને શહેર વાસીઓ હોલિકા દહન કરી પૂજા કરી હતી ખાસ નો દંપતિઓ હોળીના ફરતા પ્રદક્ષિણા ફરી હોળી માતાને દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે બરવાળા શહેરના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા તેમજ હોળીમાં શ્રીફળ ખજૂર દાળીયા ધાણી અને સામગ્રી એમાં પધરાવી અને હવન કરતા હોય છે
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.