વીજ કરંટ લાગતા એક વ્યકતિ નું મોત
મહીસાગર : ખેતર માં જંગલી પશુ ને લઈ પાક રક્ષણ માટે કરંટ આપતા ખેડૂતો સાવધાન....!!
વીજ કરંટ લાગતા એક વ્યકતિ નું મોત
બાલાસિનોર ના જેઠોલી ગામ ની ઘટના
ખેતર ના માર્ગ પર પસાર થતા ગામ ના યુવાન નું કરંટ લાગતા મોત
વીજ લાઈન માં જોડાણ આપી પાક રક્ષણ કરવામાં યુવાને જીવ ગુમાવ્યો
બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
