ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી દ્વારા જેઠોલી ગામે લોક ડાયરા નું આયોજન કરાયું. - At This Time

ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી દ્વારા જેઠોલી ગામે લોક ડાયરા નું આયોજન કરાયું.


ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી દ્વારા જેઠોલી ગામે લોક ડાયરા નું આયોજન કરાયું.
ગુજરાત સરકાર દ્વારા ગામ લોકોને મનોરંજન મળી રહે તેમજ સરકારશ્રીની વિવિધ માહિતી મળે તે હેતુથી જેઠોલી ગામે લોકગીતો તેમજ ભજન માટે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ડાયરા માં રમેશભાઈ બારોટ અને કિંજલબેન લાલજીભાઈ બારોટ દ્વારા ગામલોકો ને સુંદર મજાના ભજનો ગાઈ ને ખુશ કરી લીધા હતા અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી યોજનાઓ ની પણ ભજનો માં જ સમાવેશ કરીને માહિતી આપેલ હતી. આ ડાયરા જેઠોલી સરપંચશ્રી દિપકભાઈ પંચાલ, ગામના આગેવાનો અને બહોળી સંખ્યા માં ગામલોકો એકત્રિત થયા હતા.

પટેલ ભૌમિક બાલાસિનોર મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image