બોટાદ બ્રેકીંગ
રીપેરીંગ સમયે કારમાં લાગી આગ.
બરવાળા શહેરના નાવડા રોડ પર કોર્ટ સામે લાગી આગ.
મારૂતિ ઈકો કારમાં આગ લાગતા કાર બળીને ખાખ.
સદનસીબે મોટી દુર્ઘટના ટળી.
સ્થાનિકોમાં મચી દોડધામ.
આસપાસના લોકોએ જાતે પાણી મારો ચલાવી મહામહેનતે આગ પર મેળવ્યો કાબુ.
આગ લાગવાનુ કારણ અકબંધ.
નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ પરંતુ ફાયર નહીં આવતા સ્થાનિકોએ જાતે આગ બુઝાવી.
જ્યારે આ ઘટના ને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પોચી હતી
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.