નારણપુરા શ્રી ગાયત્રી પરિવાર દ્વારા સિનિયર સિટીઝનો જુના વાડજ ખાતે વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી તેમજ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ ની નાસ્તા અને ભોજન નું આયોજન કરવામાં આવ્યું
તા:-૦૯/૧૧/૨૦૨૩
અમદાવાદ
અમદાવાદ માં જુના વડાજ વિસ્તારમાં આવેલ હોમ વૃધ્ધાશ્રમ
ના સિનિયર સીટીઝન નો દિવાળી નિમિત્તે નાસ્તા તેમજ જમવાનું આયોજન કરવામાં આવ્યું નારાણપુર શ્રી માં ગાયત્રી પરિવાર દ્વારા
દિપાવલી પર્વ નિમિત્તે વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ,રેડ ક્રોસ સોસાયટી,જૂના વાડજ ખાતે તા.૯-૧૧-૨૦૨૩ ગુરુવારે બપોર ૨-૩૦ થી ગાયત્રી યજ્ઞ તથા સીનીયર સીટીઝન હોમમાં રહેતા વૃધ્ધો માટે નાસ્તો-ભોજન અને નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું તેમજ બ્લાઈન્ડ ફ્રેન્ડ સોસાયટીના પ્રજ્ઞાચક્ષુ પરિવારજનોને દિવાળી નિમિત્તે મીઠાઈ-નમકીન-ગીફટ- ભોજન સહાયનું આયોજન લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, આશાપલ્લી, ગાયત્રી પરિવાર નારણપુરા, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે ઉપરોક્ત સેવા કાર્ય યોજાયું હતું જેમાં લા.આશાબેન બ્રહ્મભટ્ટ કાઉન્સિલર નવરંગપુરા, દાતાશ્રીઓ,લાયસન્સ ક્લબ-ગાયત્રી પરિવારના હોદ્દેદારો-સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.