ઞીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડિદર ઞામે સરકારી કુમાર પ્રાથમિક શાળામાં 76 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી
તા:15 ગીર સોમનાથનાં ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ગામે સરકારી કુમાર શાળામાં 76 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી આ 15મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે બોડીદર ગ્રામ પંચાયતનાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચ તાલુકા પંચાયતનાં સદસ્ય તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય તેમજ સરકારી કુમાર અને કન્યાશાળાનાં પ્રિન્સિપાલ તેમજ શિક્ષક સ્ટાફ તેમજ આંગણવાડી કર્મચારી આશા વર્કર બહેનો અને કુમાર અને કન્યા શાળાના બાળકોએ બોડીદર ગ્રામ પંચાયતનાં સરપંચ નાં હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીત ગાયને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી જેમાં બોડીદર અને કુમાર કન્યાશાળાના શિક્ષક સ્ટાફ દ્વારા વંદે માતરમ,ભારત માતાકી જય...... હો.... નાં નારા લગાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી
ત્યારબાદ આપણો ભારત દેશ 15 મી ઓગસ્ટનાં રોજ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવીને 15 મી ઓગસ્ટ 1947નાં રોજ આઝાદ થયો હતો ભારત દેશને આઝાદી મળ્યા પછી આજે માનનીય પ્રધાનમંત્રીની ગાઈડલાઈન મુજબ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા તારીખ: 13 ઓગસ્ટ થી 15મી ઓગસ્ટ સુધી કાર્યક્રમ ઉજવાયો હતો માનનીય પ્રધાન મંત્રીનો એક જ સંદેશ કે આજના યુવાનો પણ અખંડ ભારત દેશ સાથે યુવાનો પણ સ્વાતંત્ર નિમિત્તે જોડાયેલા રહે અને રાષ્ટ્રપ્રેમ વધે એ માટે માનનીય પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી અને રાષ્ટ્રહિત લોકોનેં સંદેશો પાઠવ્યો હતો જેમાં આજે એકી સાથે ત્રણ પર્વ હોય જેમાં આજે શ્રાવણ મહિનાનો સોમવાર હોય આજે અખંડ બ્રહ્માંડના માલિક શિવજી શિવલિંગની આરતી અને પૂંજા પણ પવિત્ર જ ગણાતી હોય ત્યારે ધામધૂમથી આરતી પુંજા આશીર્વાદ લેવા પણ લોકો સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા પણ ઉમટી પડ્યા હતા
જેમાં આજે (ઞાય પુજણી) થી ઓળખાતો તહેવાર એટલે ગાય પૂંજન ગાય માતાને પૂંજન માટેની આજે અનેક તાલુકા જિલ્લાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાય પૂંજન માટે આજે ગાય માતાને પૂંજા કરીને આશીર્વાદ લેતાં હોય છે ત્યારે આજે કોડીનાર તાલુકાના અડવી ગામે રહેતા ડોડીયા ભરતભાઈ નરર્સિંગભાઈ પોતાની વાડીએ રહેતાં ઢોર ઢાંકર વચ્ચે માલિકની પણ જરૂર નાં પડી હતી અને આજે ગાય માતાનો પવિત્ર દિવસ હોય તો પોતાની ગાયએ એક વાછરડાને જન્મ આપતા આ પરિવાર પણ આજ ગાય પૂજણીનાં દિવસે એક નાનાં વાછરડાં નેં જન્મ આપતાં આખા પરીવાર માં ખુશીનો માહોલ છવાઇ ઞયો હતો અને એક ઞાય માતાનાં આશીર્વાદ લયને જરુર પડે એ ઞાય માતાની સેવા પુર્ણ કરી હતી અને સતત પડતા વરસાદ વચ્ચે પણ વરસાદની પરવાહ કર્યા વઞર અનેક સ્કૂલ કોલેજોમાં વરસતા વરસાદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને પિરામિડ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો રાખીને રાષ્ટ્રધ્વજને સલામી આપી અનેક સ્થળોએ 76 માં રાષ્ટ્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.