**ઝાલોદ પાલિકા પરિણામ વિજેતા- (ભાજપા-વોર્ડ -૭)-(બેઠકો -૨૮) (ભાજપા-૧૭)-(અન્ય -૧૧)/કોગ્રેસ-આપ ખાતુ પણ ના ખોલી શકાવી** - At This Time

**ઝાલોદ પાલિકા પરિણામ વિજેતા- (ભાજપા-વોર્ડ -૭)-(બેઠકો -૨૮) (ભાજપા-૧૭)-(અન્ય -૧૧)/કોગ્રેસ-આપ ખાતુ પણ ના ખોલી શકાવી**


ઝાલોદ પાલિકા ચુંટણીની તમામ સીટોનુ પરિણામ અપક્ષ- ભાજપાનો દબદબો/ કોગ્રેસ -આપ શુન્ય બેઠક

ઝાલોદ પાલિકાની ચુંટણી આજે સાયન્સ સ્કુલ ખાતે મતગણતરીનુ કાઉન ડાઉન થતા જ તમામ ઉમેદવારોના ધબકારા વધી ગયા હતા વોર્ડ ૨-૪ મા પરિણામની લોકો આતુરતાથી રાહ જોતા હતા....ત્યારે વોર્ડ દીઠ જોઈએ તો નીચે પ્રમાણે ઉમેદવારોએ વિજય જાહેર કરાયા હતા.
દાહોદ જિલ્લાની ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકાની મતગણતરી
અત્યારે સવારે 9 વાગ્યાથી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ ગઈ છે.
આ બંને નગરપાલિકાઓમાં ઉંચું મતદાન નોંધાયું હતું. દેવગઢ બારીઆ
નગરપાલિકાચૂંટણીમાં 6 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપે 13, કોગ્રેસે 3
અને અપક્ષે 8 બેઠક કબજે કરી છે. ઝાલોદ નગરપાલિકામાં 7 વોર્ડની 28
બેઠકોમાંથી ભાજપે 17 અને અન્ય પક્ષે 11 બેઠકો જીતી લીધી છે. જયારે
કોંગ્રેસ અહિં ખાતું પણ ખોલી શક્યું નથી.
ત્યારે વોર્ડ દિઠ વિજેતા ઉમેદવારો જોઈએ તો

(વોર્ડ નંબર (૧) વિજેતા )

૧.જાકીર મિયા કાનુગા ભાજપ મત-૧૦૫૦
૨.રાજેશભાઇ ભાભોર ભાજપ મત-૬૫૬
૩.રેહાના બીબી શેખ અપક્ષ મત-૯૪૦
૪.મનીષાબેન માલીવાડ અપક્ષ મત-૧૦૩૩

(વોર્ડ નંબર (૨) વિજેતા )

૧.સુબહાના ટીમીવાળા અપક્ષ મત-૧૬૭૨
૨.હનીફા બેન ગુડાલા અપક્ષ મત-૧૮૫૨
૩.મંજુલાબેન ડામોર અપક્ષ મત-૭૫૭
૪ હાજી.રજાક ભાઇ પટેલ અપક્ષ મત ૧૭૩૯

(વોર્ડ નંબર (3) વિજેતા....)

૧.ભાવનાબેન મુકેશભાઈ ડામોર ભાજપા -૧૪૦૬
૨.રેખાબેન ટપુભાઇ વસૈયા ભાજપા
- ૧૩૧૦
૩.અનિલભાઈ ગવજીભાઇ ભાભોર ભાજપા- ૧૬૫૬
૪.રામચંદર શાંતિલાલ ડબગર ભાજપા- ૧૦૯૫

(વોર્ડ નંબર (૪) વિજેતા )

૧.દિનેશ ભાઇ પંચાલ ભાજપા મત ૧૦૯૩
૨.પારુલ બેન હાડા ભાજપા મત ૫૯૪
૩.ખુશ્બુબેન વસૈયા ભાજપા ૯૦૦
૪.નિકીતાબેન (મીરા )શાહ અપક્ષ ૧૦૪૮

(વોર્ડ નંબર (૫) વિજેતા )

૧.માર્થાબેન ગલાભાઇ વસૈયા અપક્ષ - ૭૩૪
૨.તમન્નાબેન ઉમેશભાઇ પટેલ અપક્ષ - ૯૪૪
૩.અલ્કેશ ભાઇ વિજુ વસૈયા ભાજપા- ૭૫૫
૪.કેતનકુમાર મગનભાઇ પટેલ ભાજપા -૯૬૩

(વોર્ડ નંબર (૬) વિજેતા )

અમીનાબેન માલીવાડ ભાજપ- ૮૪૨
રાધાબેન ભાભોર અપક્ષ -૬૨૧
ભાવેશ કટારા ભાજપા -૬૬૨
ધનાભાઇ લુવારા અપક્ષ- ૬૬૩

વોર્ડ નંબર ૭) તમામ ભાજપ પેનલ વિજય

૧.સોનલ બેન હરેશભાઇ ડીડોર ૧૬૩૩
૨.શર્મિલાબેન પારર્સીગભાઇ ડામોર ૧૫૭૫
નિલેશ કુમાર દલાભાઇ વસૈયા ૧૬૬૧
વિનોદ ભાઇ બકાભાઇ વસૈયા ૧૬૨૭


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image