ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંધ વિસનગર ખાતે યજ્ઞ કરવામાં આવ્યો
વિશ્વ કલ્યાણ અર્થે દિવ્યાંગ સેવા પરીસરમાં ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંધ વિસનગર ખાતે ગોગા મહારાજ નો યજ્ઞ કરવામાં આવ્યો હતો તેમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્ર જાપ , વૈદિક મંત્ર, શ્લોકો તથા અંતરમન થી પરમ પિતા પરમેશ્વર ને ઉર્જા ને યાદ કરી ને ગોગા મહારાજ નો યજ્ઞ સંપન્ન કર્યો હતો. આ યજ્ઞ આચાર્ય સત્યમ મહરાજ ના મુખે મંત્ર જાપ વૈદિક મંત્ર થી દિવ્યાંગ ભકતો તથા મહાનુભાવો પણ અભિભૂત થયા હતા અને અંતરમન થી પ્રાર્થના કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
