વડનગર તાનારીરી સેવા મંડળ શ્રી મુનિ રાજ ધુણી આશ્રમ ખાતે નવિન મંદિર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું - At This Time

વડનગર તાનારીરી સેવા મંડળ શ્રી મુનિ રાજ ધુણી આશ્રમ ખાતે નવિન મંદિર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું


વડનગર તાનારીરી સેવા મંડળ શ્રી મુનિ રાજ ધુણી આશ્રમ ખાતે નવિન મંદિર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

વડનગર તાનારીરી સેવા મંડળ શ્રી મુનિરાજ ની ધુણી આશ્રમ ખાતે નવિન મંદિરો નું ભૂમિ પૂજન વસંતપંચમી એટલે કે દૈવી શક્તિ માતાજી નો પ્રાગટ્ય દિવસે વિદ્વાન બ્રાહ્મણ ના અંતરમન થી હ્રદય પૂર્વક પંચતત્વો ના સાક્ષી એ સંસ્કૃત શ્લોકો ના મંત્ર- ચ્ચારણ સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તેમાં , કુળદેવી મા ઉમિયા માતાજી, મહાદેવજી, શનિદેવ , ગુરુ શ્રી મુનિ રાજ મહરાજ , ગુરુ શ્રી ચત્રભુજ મહારાજ નું નવિન મંદિર નું નિર્માણ જવા થ ઈ રહ્યું છે. તેમાં ધર્મ પ્રેમી ભક્તજનો તથા પ્રજાજનો અંતરમન થી હ્રદયપૂર્વક દાન અર્પણ કર્યું હતું.અને દાન નો અવિરત પ્રવાહ ચાલુ પણ થ ઈ રહ્યો છે.
આ પ્રસંગે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટી મંડળ ના સભ્ય, ગુજરાત રાજ્ય એસ પી જી ગ્રૂપ ના અધ્યક્ષ લાલજી પટેલ અને વડનગર ના અગ્રણીઓ તથા મહાનુભાવો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.