ગાંધીનગરના ડભોઈમાં જાહેર રોડ - કાસમાં મેડિકલ વેસ્ટ રઝડતો નજરે પડયો - At This Time

ગાંધીનગરના ડભોઈમાં જાહેર રોડ – કાસમાં મેડિકલ વેસ્ટ રઝડતો નજરે પડયો


શીતળાઈ સ્મશાન નજીક જાહેર રોડ અને વરસાદી કાન્સ પાસેથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ રજડતો જોવા મળ્યો હતો મેડિકલ વેસ્ટના નિકાલ માટે વ્યવસ્થા હોવા છતાં આ વેસ્ટ નાખનાર કોણ છે નો પ્રશ્ન ઉભો થાય છે

રિપોર્ટ : હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image