મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના આગરવાડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી, ધૂળેટી પર્વ ની ઉજવણી ખુબ ધામધૂમ થી કરવામાં આવી.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના આગરવાડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી, ધૂળેટી પર્વ ની ઉજવણી ખુબ ધામધૂમ થી કરવામાં આવી.
ગામ લોકોએ હોળીના દીવસે રાત્રી દરમ્યાન ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસથી વિવિધ આદિવાસી હોળીના ગીતો ગાઈ ગફુલી ' દાંડીયા રમી હોલીકા દહનનો કાર્યક્રમ ઉજવ્યો હતો ત્યારબાદ બીજા દીવસે સવારથી જ ગામમાં ધૂળેટી નો માહોલ જોવા મળ્યો હતો ગામમાં લોકોએ આદિવાસી પરંપરા મુજબ ગામમાં ઘેરૈયા બની રાડ કાઢી હતી
આમ આખા દીવસ દરમ્યાન ગામ લોકોએ ધૂળેટી ની મજા માણી હતી
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે