જસદણના સાણથલી ગામમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને રામનવમીને ભવ્ય ઉજવણી - At This Time

જસદણના સાણથલી ગામમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને રામનવમીને ભવ્ય ઉજવણી


જસદણ વિંછીયા 72 વિધાનસભા બુથ નં 1 થી 5 સાણથલી ગામમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. સાથે ભગવાન શ્રી રામચંદ્રજી જન્મ ઉત્સવની ઉજવણી પણ કરાઈ હતી. આ ઉજવણીમાં ગામના આગેવાનો, વડીલો, યુવાન મિત્રો એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. વંદે માતરમ્, ભારત માતા કી જય, રામ લક્ષ્મણ જાનકી જે બોલો હનુમાન કી જેવા નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image