રાજકોટ મારામારી તથા એટ્રોસીટી એકટના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB ઝોન-૨. - At This Time

રાજકોટ મારામારી તથા એટ્રોસીટી એકટના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB ઝોન-૨.


રાજકોટ શહેર તા.૮/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. LCB ઝોન-૨ કર્મચારીઓ રાજકોટ શહેરના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતા આ દરમ્યાન સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત આધારે પ્ર.નગર પો.સ્ટે. BNS કલમ-૧૧૫(૨), ૩૫૧(૩) મુજબ તથા માલવીયાનગર પોલીસ સ્ટેશન BNS એક્ટ કલમ-૭૫(૨), ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૫૪ તથા એટ્રોસીટી એકટ કલમ-3(1)(r), 3(1)(w)(i), 3(1)(w)(ii) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ તથા પ્ર.નગર પો.સ્ટે.ના ગુજસીટોક ગુન્હાના કામે નામદાર સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટના CRPC કલમ-૭૦ મુજબના વોરંટના કામે નાસતા ફરતો આરોપી યાસીન ઉર્ફે ભુરો ઓસમણભાઇ કઇડા ને રૈયા રોડ નહેરૂનગર શેરીનં.૫ ના ખુણેથી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. યાસીન ઉર્ફે ભુરો ઓસમણભાઇ કઇડા ઉ.૩૭ રહે.જામનગર રોડ હુડકો ટંકારા વાળી લાઇન રાજકોટ. ધી ગુજરાત કન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C.) એકટ-૨૦૧૫ ની કલમ-૩(૧)(૧), ૩(૧)(૨), ૩(૨) તથા કલમ-૩(૪) તથા ઇ.પી.કો. કલમ-૪૪૭, ૩૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબ ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image