ઇસનપુર પોલીસે વાહન,મોબાઈલ ચોરી અને સ્નેચિંગ ના કુલ-૩ ગુના ડિટેક્ટ કર્યા.
ઇસનપુર પોલીસે એક આરોપીને એકટીવા,બે મોબાઇલ સાથે પકડી અન્ય પો.સ્ટે.ના વાહન, મો.ચોરી અને સ્નેચિંગ ના કુલ-૩ ગુના ડિટેક્ટ કર્યા,
મે.પોલીસ કમિશ્નર સા.શ્રી અમદાવાદ શહેર તથા મે.અધિક પોલીસ કમિશ્નર શ્રી સેકટર-૨ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ સાહેબ તથા મે.મદદનીશ પો.કમિ.શ્રી જે ડીવીજન સાહેબ નાઓ તરફથી મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા વણ શોધાયેલ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અવાર-નવાર સુચનાઓ મળતી હોય જે બાબતે પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.ડી. ગોહીલ સાહેબ ઇસનપુર પોલીસ સ્ટેશનના ઓના સિધા માર્ગદર્શન અને સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ ડી.જે.લકુમ નાઓ સર્વેલન્સ સ્કોડના માણસોની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ મા ફરતા હતા દરમ્યાનમા તા.૧૯/૧૨/૨૦૨૨ ના કલાક ૧૮/૩૦ વાગે ઇસનપુર ચંડોળા પાળ ઇગલ ટી.સ્ટોલ પાસેથી, અ.પો.કો ભરતભાઇ લક્ષ્મણભાઇ તથા અ.પો.કો સનિલ બુધાભાઇ નાઓની સયુક્ત બાતમીથી આરોપી મોહંમદ જુબેર મોહંમદફારૂક શેખ ઉ.વ-૨૦ રહે. પાનવાળી ચાલી નુંરેમોહંમદી સોસાયટી ની અંદર શાહઆલમ ઇસનપુર અમદાવાદ શહેર નાને એક ન્ડા એકટીવા નંબર જી.જે-૨૭-આર -૫૭૮૦ કિંમત રૂપિયા ૨૨,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂપિયા ૧૮,૦૦૦/ - ના મળી કુલ રૂપિયા ૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો તથા ખાડીયા પો.સ્ટેશનનો મોબાઇલ ફોન સ્નેચીંગનો તથા ગા.હવેલી પો.સ્ટેશનનો મોબાઇલ ફોન સ્નેચીંગનો ગનો મળી કુલ-૩ ગુના શોધી કાઢેલ છે,
તા.૨૦/૧૨/૨૦૨૨
શોધાયેલ ગુના:-
(૦૧) કાગડાપીઠ પોલીસ સ્ટેશન ગુના નં-પાર્ટ-એ- ૧૧૧૯૧૦૨૫૨૨૧૦૯૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯
(૦૨) ખાડીયા પોલીસ સ્ટેશન ગુના નં-પાર્ટ- એ- ૧૧૧૯૧૦૦પરર૦૪૭૮/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯(એ)3
(03) ગા.હવેલી પોલીસ સ્ટેશન ગુના નં-પાર્ટ-એ-૧૧૧૯૧૦૨૧૨૨૦૭૮૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯(એ)૩ કબ્જે કરેલ મદ્દામાલ
(૧) હોન્ડા એકટીવા નં જી.જે-૨૭ આર-૫૭૮૦ જેનો એન્જીન નંબર JF50E80412983 તથા ચેસીસ નંબર-ME4JF501HD8413918 કિંમત રૂપિયા ૨૨,૦૦૦/-
(૨) સેમસંગ કંપનીનો ગેલેક્ષી A21s મોડલનો સફેદ કલરનો મોબાઇલ ફોન જેનો IMEI નંબર જોતા ૩૫૫૩૭૨૧૧૪૬૫૩૩૧૮ તથા ૩૫૫૩૭૩૧૧૪૬૫૩૩૧૬ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-
(3) ઓપ્પો કંપનીનો A5s મોડલનો મોબાઇલ ફોન જેનો IMEI નંબર ૮૬૭૧૨૦૦૪૯૦૯૬૦૧૭ તથા
૮૬૭૧૨૦૦૪૯૦૯૬૦૦૯ કિંમત રૂપિયા ૮,૦૦૦/-
ઉપરોક્ત તમામ મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪૦,૦૦૦/-નો મુદ્દામાલ આ કામગીરી કરનાર ટીમ
(૧) ડી.ડી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર ઇસનપુર પોલીસ સ્ટેશન ;- માર્ગ દર્શન અને સુચના
(૨) ડી.જે.લકુમ પોલીસ સબ ઇન્સપેકટર ઇસનપુર પોલીસ સ્ટેશન-આરોપીને અટક કરનાર
(૩) અ.પો.કો સુનિલ બુધાભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-બાતમી
(૪) અ.પો.કો ભરતભાઇ લક્ષ્મણભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-બાતમી
(૫) અ.હે.કો કિશનભાઇ ભીખાભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન,
સ્ટેશન ;- આરોપી પકડવામા સાથે મદદમા
(૧) અ.હેડ.કોન્સ જાકીરખાન મહેબુબખાન સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન,
(૨) અ.હેડ.કોન્સ પ્રભાતસિહ દેવુભા સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન
(3) અ.પો.કો અમીતકુમાર દાનાભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન
(૪) અ.પો.કો માનસંગભાઇ ગફલભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન
(૫) અ.પો.કો દશરથભાઇ પરસોત્તમભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન
(૬) અ.પો.કો મહાવીરસિંહ રણજીતસિહ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન
(૭) અ.પો.કો વસીમમીયા ઉસ્માનમીયા સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન
(૮) અ.પો.કો પૃથ્વીરાજસિહ પ્રતાપસિહ
સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન
(૯) અ.પો.કો કૃષ્ણસિહ રમેશભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.