ચુડાના દેવીપુજક, કાંગસિયા વિચરતી વિમુક્ત જાતિના ૨૫ પરિવારોને પ્લોટ ફાળવવા માંગણી
ચુડાના દેવીપુજક, કાંગસિયા વિચરતી વિમુક્ત જાતિના ૨૫ પરિવારોને પ્લોટ ફાળવવા માંગણી
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે નદી કાંઠે છેલ્લા ઘણા વર્ષોથી વિચરતી અને વિમુક્ત જાતિના અંદાજે ૨૫થી વધુ દેવીપુજક, કાંગસિયા પરિવારો ઝુંપડાઓ બાંધી વસવાટ કરે છે ત્યારે આ પરિવારો પાસે પોતાનુ રહેણાંક મકાન ન હોવાથી હાલાકી પડી રહી છે. જેમાં
શિયાળાની કડકડતી ઠંડીમાં પરિવારો હાલત કફોડી બની છે. ત્યારે વિચરતા સમુદાય મંચ દ્વાર પરિવારોને પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.