ખેડબ્રહ્મા તાલુકા ની હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી છે લા અઠવાડિયા થી વરસી રહેલા વરસાદને
ખેડબ્રહ્મા તાલુકા ની હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી છે લા અઠવાડિયા થી વરસી રહેલા વરસાદને કારણે હરણાવ નદી બે કાંઠે વહેતી થઇ ખેડબ્રહ્મા શહેરના મધ્યમાની પ્રસાર થતી હરણાવ ભીક્ષાની નદી ,બે કાંઠે વહેવા લાગી આ નદીઓનું વહેતું પાણી સીધું ધરોઈ ડેમમાં મળતા ધરોઈ ડેમની પાણીની સપાટી ઊંચી આવશે નદી કિનારે આસપાસ રહેતા લોકોને તંત્ર દ્વારા સાવધાન કરવામાં આવ્યા
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાઝ ખાન પઠાણ ઈડર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.