સાવરકુંડલા તાલુકા અર્બન હૅલ્થ સૅન્ટર:-૨, વૉર્ડ:-૪ ની શાળાઑમાં RKSK પ્રૉગ્રામ યોજાયો.
તાલુકા હૅલ્થ ઑફિસર ડૉ. મીનાસાહૅબ, તાલુકા સુપરવાઈઝર ચંદ્રિકાબેન સૉલંકી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર સંજયભાઈ, મૅડીકલ ઑફીસર ડૉ. રવજીસાહૅબ, અર્બન હૅલ્થ ઑફિસર ડૉ. સમીરસાહૅબ.
રાષ્ટ્રીય કિશોર-કિશોરીઓ સ્વાસ્થ્ય કાર્યક્રમ(RKSK)પ્રોગ્રામ અંતર્ગત અભિયાન દ્વારા કિશોર અને કિશોરીઓને નીચેનાં ટોપિક અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. કિશોર-કિશોરીઓને શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફાર વિશે સમજ. કિશોરીઓને માસિક ચક્ર અને તેમાં રાખવામાં આવતી સ્વચ્છતાં વિશે સમજ, વ્યસનમુક્તિ-સ્વચ્છતા, બૉર્ડચિત્રૉ દ્વારા શિક્ષણ અને વિવિધ પ્રવૃતિઑ તૅમજ બાળકૉ સાથૅ વિષયાભિમુખ કૌશલ્ય દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. કિશૉર કિશૉરીઑ માહિતી બધાનૅ આપતાં થાય તૅવી રજુઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં વૉર્ડ:-૪ની ટિમ તૅમજ કુષ્ણકુમારસિંહજી, પ્રિયંકાબૅન, આશા બહૅનૉ, હરૅશભાઈ, ડૉ. રવજીસાહૅબ, જૅતૅ શાળાના આચાર્યશ્રીઑ અનૅ શિક્ષકશ્રીઑ જૉડાયા હતાં.
919913263165
આ પ્રકારના તમામ સમાચાર માટેે
