શાંન્તીવન સોસાયટીમાં ૧૮ વર્ષથી રાજપૂત સમાજના બહેનો ગરબા ગાઈને માતાજીની નવરાત્રી ઉજવાય છે
શાંન્તીવન સોસાયટીમાં ૧૮ વર્ષથી રાજપૂત સમાજના બહેનો ગરબા ગાઈને માતાજીની નવરાત્રી ઉજવાય છે
બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર આવેલ શાંન્તીવન સોસાયટીમાં છેલ્લા ૧૮ વર્ષ થી રાજપૂત સમાજના બહેનો દ્વારા માતાજી ના ગરબા ગાઈને માતાજીની પૂજા અર્ચના કરી ગરબે રમી હિન્દુ ધર્મની એકતાનું પ્રતિક જોવા મળી આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો ગરબે રમતા જોવા મળી આવ્યા હતા.સમગ્ર આયોજન સોસાયટીના આગેવાનો દ્વારા છેલ્લા 18 વર્ષથી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.