સાબર ડેરીમાં બોઇલર ના ગેસ ગળતળ થતા એકનું મોત, બે ઘાયલ…
(એડિટર ઝાકીર હુસેન મેમણ)
સાબરકાંઠા...
સાબર ડેરીમાં બોઇલર ના ગેસ ગળતળ થતા એકનું મોત, બે ઘાયલ...
સાબર ડેરીમાં દૈનિક કામગીરી દરમિયાન બોઇલર નો ગેસ લીકેજ....
અચાનક બોઇલર ના ગ્યાસ લીકેજ થી અફરાતફરી...
25 વર્ષે યુવક નું ગુગરામણ થી થયું મોત...
ક્રિપાલસિંહ મકવાણા નું મોત થતા પરિવારજનો માં શોક નો માહોલ...
અન્ય ચાર વ્યક્તિઓ પણ ઘાયલ...
સાબર ડેરી ના અધિકારીઓ પહોંચ્યા સિવિલ હોસ્પિટલ...
પરિવારજનો પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા...
સાબરડેરી કામ કરતા યુવાનનું મોત થતાં પરિવારજનો માં આક્રંદ...
એડિટર ઝાકીર હુસેન મેમણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.