દેશના નકશામાંથી કરમસદ ગામ ભૂસાયું-સમિતિ
આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. દેશને એક કરવામાં જેમની મહત્વની ભૂમિકા છે, તેવા સરદાર વલ્લભભાઈ પટેલનું માદરે વતન કરમસદ ગામ હોય જ્યારે આણંદ મનપામાં સમાવતાં સ્કૂલ, કોલેજ અને દુકાનોની સાથે મંદિરો પણ બંધ જાહેર કરવામાં આવ્યા હતો.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.