ભાવનગર શિશુવિહાર ની આરોગ્ય પ્રવૃત્તિ ઓ - At This Time

ભાવનગર શિશુવિહાર ની આરોગ્ય પ્રવૃત્તિ ઓ


ભાવનગર શિશુવિહાર ની આરોગ્ય પ્રવૃત્તિ ઓ

ભાવનગર શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવૃત્તિ અંતગર્ત વાઘ બકરી ફાઉન્ડેશન (અમદાવાદ) ના વિશેષ સહયોગથી ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 55 શાળા પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2023 માં 2640 વિદ્યાર્થી ઓની ઓપથોર્લોજી ડૉ. પી. પી. ભટ્ટ સાહેબ એ તપાસ કરી ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી ના સહયોગ થી જરૂરિયાત 1275 વિદ્યાર્થીઓને ભાવનગર સિવિલ હોસ્પિટલ માં ઓપથોર્લોજી ડૉ નિલેશભાઈ પરીખ ના માર્ગદર્શન હેઠળ ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું...

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.